विज्ञप्तियां उर्दू विज्ञप्तियां फोटो निमंत्रण लेख प्रत्यायन फीडबैक विज्ञप्तियां मंगाएं Search उन्नत खोज
RSS RSS
Quick Search
home Home
Releases Urdu Releases Photos Invitations Features Accreditation Feedback Subscribe Releases Advance Search
Photo Gallery
Language Month Year
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં અજમેર શરીફ ખાતે ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી દરગાહ પર ચઢાડવા માટે ચાદર કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ (સ્વતંત્ર પ્રભાર), પ્રધાનમંત્રીનું કાર્યાલય, કાર્મિક અને લોક ફરિયાદ તથા પેન્શન, અણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહને સુપરત કરી રહયા છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ 22 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ રહ્યા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત 22 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ રહ્યા છે.

બિમસ્ટેક (બીઆઈએમએસટીઈસી)ના સભ્ય રાષ્ટ્રોના રાષ્ટ્રીય સુરક્ષા વડાઓ 21 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં ભારતીય રાજસ્વ સેવા (આઈટી)ના 70મી બેચના પ્રોબેશનર્સ તાલીમાર્થી અધિકારીઓ સાથે આદાન પ્રદાન કરી રહ્યા છે. મહેસુલ સચિવ ડૉ. હસમુખ અઢિયા અને પ્રધાનમંત્રીના વધારાના સચિવ ડૉ. પી.કે. મિશ્રા પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં ભારતીય રાજસ્વ સેવા (આઈટી)ના 70મી બેચના પ્રોબેશનર્સ તાલીમાર્થી અધિકારીઓ સાથે આદાન પ્રદાન કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 21 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ રહ્યા છે.

એબી વોલ્વોના ગ્રુપ પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી માર્ટિન લન્ડેસ્ટેડ 20 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19, માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડાયમન્ડ કોન્ફરન્સને સંબોધી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19, માર્ચ, 2017ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં ઉત્તર પ્રદેશમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ બાદ પ્રસ્થાન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 19, માર્ચ, 2017ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં ઉત્તર પ્રદેશમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ બાદ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક પ્રસ્થાન કરાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19, માર્ચ, 2017ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં ઉત્તર પ્રદેશમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી કલરાજ મિશ્ર તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19, માર્ચ, 2017ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં ઉત્તર પ્રદેશમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19, માર્ચ, 2017ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં ઉત્તર પ્રદેશમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી કલરાજ મિશ્ર તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19, માર્ચ, 2017ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં ઉત્તર પ્રદેશમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19, માર્ચ, 2017ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 19, માર્ચ, 2017ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં આગમન થતા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ તથા ઉત્તરપ્રદેશના નિયુક્ત મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 19, માર્ચ, 2017ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં આગમન થતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ તથા ઉત્તરપ્રદેશના નિયુક્ત મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 19, માર્ચ, 2017ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં આગમન થતા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18, માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ડિયા ટૂડે કોન્કલેવ-2017માં સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18, માર્ચ, 2017ના રોજ દહેરાદૂનથી પ્રસ્થાન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18, માર્ચ, 2017ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શ્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી રહ્યા છે. ઉત્તરાખંડના રાજ્યપાલ ડૉ. ક્રિશ્નકાંત પૌલ પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 18, માર્ચ, 2017ના રોજ ઉત્તરાખંડમાં શ્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દહેરાદૂનમાં આગમન થતા ઉત્તરાખંડના રાજ્યપાલ ડૉ. ક્રિશ્નકાંત પૌલ તેમને આવકારી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18, માર્ચ, 2017ના રોજ ઉત્તરાખંડમાં શ્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દહેરાદૂનમાં આગમન કરી રહ્યા છે.
ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નિકોલસ સાર્કોઝી 18, માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ રહ્યા છે.
નેપાળના નાયબ પ્રધાનમંત્રી અને ગૃહ બાબતોના મંત્રી શ્રી બિમલેન્દ્ર નિધિ 17 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી રહ્યા છે.
નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી શુરહોઝેલિ લિયોઝિત્સુ14 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ રહ્યા છે.
જોર્ડનની ધ રૉયલ હેશમાઇટ કોર્ટના ચીફ ડો. ફાયેઝ તારાવનેહ 10 માર્ચ 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08, જાન્યુઆરી, 2017ના રોજ નવી દિલ્હીમાં નારી શક્તિ પુરસ્કાર 2016 મેળવનારાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા સંજય ગાંધી, મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી ક્રિષ્ણા રાજ અને મહિલા અને બાળ વિકાસ સચિવ કુ. લીના નાયર પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં સંસદના બજેટ સત્રના બીજા તબક્કા પહેલા મીડિયા સમક્ષ આદાન પ્રદાન કરી રહ્યા છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સંસદીય બાબતોના મંત્રી શ્રી અનંત કુમાર, ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ (સ્વતંત્ર પ્રભાર), પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા તથા અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ, લઘુમતી બાબતો (સ્વતંત્ર પ્રભાર) અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી એસ.એસ. અલહુવાલિયા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતના અમદાવાદથી પ્રસ્થાન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 08 માર્ચ 2017ના રોજ ગુજરાતના અમદાવાદથી પ્રસ્થાન કરતા ગુજરાત અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી વિદાય આપી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનમાં સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનમાં દ્રશ્યમાન થાય છે. ગુજરાત અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલી, લોકસભાનાં અધ્યક્ષાં શ્રીમતી સુમિત્રા મહાજન અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, પેય જળ અને સ્વચ્છતા મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને પેય જળ અને સ્વચ્છતા મંત્રાલયના સચિવ શ્રી પરમેશ્વરન ઐયર પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, પેય જળ અને સ્વચ્છતા મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર અને પેય જળ અને સ્વચ્છતા મંત્રાલયના સચિવ શ્રી પરમેશ્વરન ઐયર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, પેય જળ અને સ્વચ્છતા મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. પેય જળ અને સ્વચ્છતા મંત્રાલયના સચિવ શ્રી પરમેશ્વરન ઐયર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, પેય જળ અને સ્વચ્છતા મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, પેય જળ અને સ્વચ્છતા મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં મહિલા સરપંચોના સંમેલન `સ્વચ્છ શક્તિ 2017`ના પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને પેય જળ અને સ્વચ્છતા મંત્રાલયના સચિવ શ્રી પરમેશ્વરન ઐયર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતના સોમનાથ મંદીરમાં પ્રાર્થના કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 માર્ચ 2017ના રોજ ગુજરાતના સોમનાથ મંદીરમાં દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના ભરૂચમાં મહત્વના માળખાકીય પ્રોજેક્ટસના ઉદ્ઘાટન સમયે સંમેલનમાં સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના ભરૂચમાં એક સમારોહમાં ભરૂચ બસ પોર્ટના શિલારોપણની તકતીનું અનાવરણ કરી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ.માંડવિયા અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના ભરૂચના દહેજ ખાતે એક સમારોહમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપીએએલ)નું પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્સ રાષ્ટ્રને સમર્પિત કરી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ.માંડવિયા અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના ભરૂચમાં એક સમારોહમાં નર્મદા નદી ઉપર એનએચ-8 પર 4-લેન એક્સટ્રાડોસ બ્રિજ રાષ્ટ્રને સમર્પિત કરી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ.માંડવિયા અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના ભરૂચમાં પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્સ અને નર્મદા નદી પર 4-લેન એક્સટ્રાડોસ બ્રિજના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ.માંડવિયા અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના ભરૂચમાં નર્મદા નદી પર 4-લેન એક્સટ્રાડોસ બ્રિજના મોડેલને નિહાળી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ.માંડવિયા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના ભરૂચ ખાતે પહોંચતા તેમને આવકારવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના દહેજમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપીએએલ)માં ઔદ્યોગિક સંમેલનમાં સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના દહેજમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપીએએલ)માં ઔદ્યોગિક સંમેલનમાં દ્રશ્યમાન થાય છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ.માંડવિયા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના દહેજમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપીએએલ)માં ઔદ્યોગિક સંમેલનમાં દ્રશ્યમાન થાય છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ શ્રી કે.ડી. ત્રિપાઠી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના દહેજમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપીએએલ)માં ઔદ્યોગિક સંમેલનમાં દ્રશ્યમાન થાય છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ એલ. માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના દહેજમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપીએએલ)માં ઔદ્યોગિક સંમેલનમાં દ્રશ્યમાન થાય છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના દહેજમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપીએએલ)ના સેન્ટ્રલ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના દહેજમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપીએએલ)ના સેન્ટ્રલ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના દહેજમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપીએએલ)ના સેન્ટ્રલ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 07 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ, ઓપીએએલની મુલાકાત લીધી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ, ઓપીએએલની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતમાં ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ, ઓપીએએલની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર અને રાજમાર્ગ તથા શિપિંગ મંત્રી શ્રી નિતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ ગુજરાતના સુરતમાં આગમન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોગદા સત્સંગ મઠના 100 વર્ષ નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટના પ્રકાશન નિમિત્તે સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોગદા સત્સંગ મઠના 100 વર્ષ નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટનું પ્રકાશન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોગદા સત્સંગ મઠના 100 વર્ષ નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટના પ્રકાશન સમારોહમાં દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોગદા સત્સંગ મઠના 100 વર્ષ નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટના પ્રકાશન નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 07 માર્ચ 2017ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોગદા સત્સંગ મઠના 100 વર્ષ નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટના પ્રકાશન માટે આગમન કરી રહ્યા છે.

સ્વામી વિદ્યાદહિશાનંદા 02 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 02 માર્ચ, 2017ના રોજ ઋષિકેશમાં વાર્ષિક આંતરરાષ્ટ્રીય યોગ ફેસ્ટિવલને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરી રહ્યા છે.

પેપ્સિકોનાં અધ્યક્ષાં અને સીઈઓ સુશ્રી ઈન્દ્રા નુઈ 02 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ રહ્યા છે.

Prime Minister's Office

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 માર્ચ, 2017ના રોજ નવી દિલ્હીમાં અજમેર શરીફ ખાતે ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તી દરગાહ પર ચઢાડવા માટે ચાદર કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ઉત્તર પૂર્વીય ક્ષેત્ર વિકાસ (સ્વતંત્ર પ્રભાર), પ્રધાનમંત્રીનું કાર્યાલય, કાર્મિક અને લોક ફરિયાદ તથા પેન્શન, અણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહને સુપરત કરી રહયા છે.

The Prime Minister, Shri Narendra Modi hands over Chaadar to be offered at Dargah Khwaja Moinuddin Chishti Ajmer Sharif to the Minister of State for Minority Affairs (Independent Charge) and Parliamentary Affairs, Shri Mukhtar Abbas Naqvi and the Minister of State for Development of North Eastern Region (I/C), Prime Minister’s Office, Personnel, Public Grievances & Pensions, Atomic Energy and Space, Dr. Jitendra Singh, in New Delhi on March 24, 2017.
CNR :94819 Photo ID :100208